Gujarat Police Constable Practice MCQ Part - 3 પાણીયા વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ? જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 બોટાદ જિલ્લા કયા જિલ્લા સાથે સરહદ ધરાવતો નથી ? અમરેલી સુરેન્દ્રનગર મોરબી આપેલ પૈકી એક પણ નહીં અમરેલી સુરેન્દ્રનગર મોરબી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 જીલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે ? વિકાસ કમિશ્નર કલેકટર DDO TDO વિકાસ કમિશ્નર કલેકટર DDO TDO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એકાંત કેદની સજા અંગે કયું વિધાન સાચું છે ? આપેલ તમામ કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. આપેલ તમામ કેદની સજાના પૂરેપૂરા સમયની એકાંત કેદની સજા ન થઈ શકે. એકસાથે 14 દિવસથી વધુ એકાંત સમયની કેદની સજા ન થઈ શકે. દંડના બદલે કરવામાં આવેલી સજાના ભાગરૂપે ન થઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ? કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેનામાંથી કયું ટેકસ એડિટર નથી ? નોટપેડ વર્ડપેડ પાવરપોઇન્ટ એમ.એસ.વર્ડ નોટપેડ વર્ડપેડ પાવરપોઇન્ટ એમ.એસ.વર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP