Gujarat Police Constable Practice MCQ Part - 3 પાવર પોઇન્ટમાં કયો વ્યૂ સ્લાઇડની રચના કરવા તથા તેમાં મુળભુત ફેરફાર કરવા માટે ઉપયોગી છે ? Outline view Normal View Slide show Slide sorter view Outline view Normal View Slide show Slide sorter view ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ખૂનની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપવામાં આવી છે ? 299 302 300 303 299 302 300 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સાક્ષીઓનો તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રિ.પ્રો. કોડની કલમ-438 હેઠળ શેના માટે અદાલતને અરજી થઇ શકે ? રેગ્યુલર જામીન આગોતરા જામીન સમન્સ માટે વોરંટ માટે રેગ્યુલર જામીન આગોતરા જામીન સમન્સ માટે વોરંટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા મેળામાં વિજયી બનેલા યુવાનો સાથે યુવતીઓને પરણાવવામાં આવતી હોવાથી મેળાનાં લગ્નનું પણ એક મહત્ત્વ છે ? ચિત્ર-વિચિત્રનો મેળો ગોળ ગધેડાનો મેળો પાલોદરનો મેળો ચૂલ મેળો ચિત્ર-વિચિત્રનો મેળો ગોળ ગધેડાનો મેળો પાલોદરનો મેળો ચૂલ મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગઈકાલના બે દિવસ પહેલા શુક્રવાર હોય તો આવતીકાલના દિવસ પછી કયો દિવસ હોય ? બુધવાર રવિવાર સોમવાર શનિવાર બુધવાર રવિવાર સોમવાર શનિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP