Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાંથી મેંગેનીઝ મળી આવે છે ? પોરબંદર પંચમહાલ રાજકોટ બનાસકાંઠા પોરબંદર પંચમહાલ રાજકોટ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એવિડન્સ એકટ - 1872ની કલમ -45 નાં પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?(i) વિદેશી કાયદો (ii) કલા - વિજ્ઞાન (iii) રાજનીતિ (iv) હસ્તાક્ષર કે આંગળાની છાપ i, iii, iv i, ii, iii i, ii, iv ii, iii, iv i, iii, iv i, ii, iii i, ii, iv ii, iii, iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કઈ કલમોમાં સૈન્યને લગતી જોગવાઇઓ કરવામાં આવેલ છે ? કલમ 131 થી 140 કલમ 228 થી 235 કલમ 126 થી 130 કલમ 148 થી 152 કલમ 131 થી 140 કલમ 228 થી 235 કલમ 126 થી 130 કલમ 148 થી 152 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ? અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત આપેલ તમામ ફિંગર પ્રિન્ટ નિષ્ણાત હસ્તાક્ષર નિષ્ણાંત અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત આપેલ તમામ ફિંગર પ્રિન્ટ નિષ્ણાત હસ્તાક્ષર નિષ્ણાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ? વિટામિન-બી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-ડી વિટામિન-બી વિટામિન-એ વિટામિન-સિ વિટામિન-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP