કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આસામ રાઈફલ્સ સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 18 માર્ચ 27 માર્ચ 29 માર્ચ 24 માર્ચ 18 માર્ચ 27 માર્ચ 29 માર્ચ 24 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે આયોજિત કાર્યક્રમમાં INS વાલસુરાને પ્રેસિડેન્ટ્સ કલરથી સન્માનિત કરાયું ? જામનગર પોરબંદર માંડવી (કચ્છ) દીવ જામનગર પોરબંદર માંડવી (કચ્છ) દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવ્યું હતું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા તેલંગાણા આંધ્ર પ્રદેશ તમિલનાડુ ઓડિશા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ RBI નીતિ આયોગ SBI ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ RBI નીતિ આયોગ SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ધ મ્યુઝિયમ ઓફ ધ ફ્યુચર ક્યા દેશમાં આવેલું છે ? UAE જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા UAE જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ? અલ્મોડા દહેરાદૂન શિમલા લેહ અલ્મોડા દહેરાદૂન શિમલા લેહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP