કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત સુપોષિત માતા-સ્વસ્થ બાળ યોજના હેઠળ કુટુંબને કેટલા દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 લીટર ખાદ્યતેલ વિના મુલ્યે આપવાની જોગવાઈ છે ?
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
માઉન્ટેન ટેરેન બાઈકિંગ (MTB) અને બાયસિકલ (BMX)માં એથ્લિટોને પ્રશિક્ષિત કરવા માટે ભારતનું પ્રથમ સ્પોટર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સ (NCOE)ની સ્થાપના ક્યા કરવામાં આવશે ?