કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડપ્રિક્સનું આયોજન ક્યા કરાયું હતું ? દોહા દુબઈ ઢાકા ટોક્યો દોહા દુબઈ ઢાકા ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશે BRICS Vaccine R&D સેન્ટર લૉન્ચ કર્યું ? રશિયા બ્રાઝીલ ચીન ભારત રશિયા બ્રાઝીલ ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત પંચાયત મહાસંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ગાંધીનગર સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) NPCI દ્વારા લૉન્ચ કરવામાં આવનાર 'UPI Lite' પેમેન્ટ ટ્રાન્ઝેકશનનની મહત્તમ મર્યાદા કેટલી છે ? રૂ.100 રૂ.200 રૂ.800 રૂ.500 રૂ.100 રૂ.200 રૂ.800 રૂ.500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પ્રધાનમંત્રી સંગ્રહાલય ક્યા બની રહ્યું છે, જેનું ઉદ્ઘાટન ડૉ.બી.આર.આંબેડકર જયંતીના દિવસે કરાશે ? મુંબઈ દિલ્હી લખનૌ ચંદીગઢ મુંબઈ દિલ્હી લખનૌ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP