કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા રાજ્યમાં ‘ડોલ ઉત્સવ' મનાવાયો ? ઉત્તરાખંડ રાજસ્થાન પશ્ચિમ બંગાળ આસામ ઉત્તરાખંડ રાજસ્થાન પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતનો પ્રથમ 50 KWનો ગ્રીન હાઇડ્રોજન માઈક્રોગ્રિડ પ્રોજેક્ટ ક્યા શરૂ કરાયો ? ઈન્દોર વિશાખાપટ્ટનમ અમદાવાદ કોચી ઈન્દોર વિશાખાપટ્ટનમ અમદાવાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણી હર્ષ સંઘવી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ જીતુ વાઘાણી હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ માઈક્રો ફાઈનાન્સ લેન્ડર્સ (ઋણદાતાઓ) માટે ફ્રેમવર્કની ઘોષણા કરી ? RBI એક પણ નહીં SEBI NABARD RBI એક પણ નહીં SEBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્રેવોટર મેનેજમેન્ટ માટેનું સુજલામ 2.0 અભિયાન કયા મંત્રાલયની પહેલ છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળશક્તિ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP