કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે મનાવાય છે ? 29 માર્ચ 11 માર્ચ 25 માર્ચ 21 માર્ચ 29 માર્ચ 11 માર્ચ 25 માર્ચ 21 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) એન.બીરેનસિંહે ક્યા રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ? ગોવા પંજાબ ઉત્તરાખંડ મણિપુર ગોવા પંજાબ ઉત્તરાખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વિશ્વ વન્યજીવ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : રિકવરિંગ કી સ્પીસીઝ ફોર ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન વિશ્વ શ્રવણ દિવસ (3 માર્ચ) 2022ની થીમ : ટુ હીયર ફોર લાઈફ, લિસન વિથ કેર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? દિલ્હી ચંદીગઢ હરિયાણા આંધ્ર પ્રદેશ દિલ્હી ચંદીગઢ હરિયાણા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી એક પણ નહીં ધર્મ ગાર્ડિયન 2022 યુદ્ધાભ્યાસનું આયોજન કર્ણાટકના બેલગાવીમાં મરાઠા લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને ધર્મ ગાર્ડિયન યુદ્ધાભ્યાસ ભારત અને જાપાન વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? કોલકાતા ઈમ્ફાલ રાંચી ચેન્નાઈ કોલકાતા ઈમ્ફાલ રાંચી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP