કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ‘વન નેશન, વન પ્રોડક્ટ' લાગુ કરનારુ પૂર્વ તટનું પ્રથમ રેલવે સ્ટેશન ક્યું બન્યું ? ચેન્નાઈ રેલવે સ્ટેશન અમરાવતી રેલવે સ્ટેશન હૈદરાબાદ રેલવે સ્ટેશન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન ચેન્નાઈ રેલવે સ્ટેશન અમરાવતી રેલવે સ્ટેશન હૈદરાબાદ રેલવે સ્ટેશન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIના ગવર્નર શક્તિકાંત દાસે ક્યા શહેરમાં રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH)નું ઉદ્ઘાટન કર્યું ? ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? વડોદરા અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અમદાવાદ સુરત રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ થિયેટર દિવસ ક્યારે મનાવાય છે ? 26 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 27 માર્ચ 26 માર્ચ 25 માર્ચ 28 માર્ચ 27 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં યુદ્ધની તણાવગ્રસ્ત પરિસ્થિતિમાં સંપડાયેલા યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે ભારત સરકારે ક્યુ ઓપરેશન લૉન્ચ કર્યું છે ? ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ઓપરેશન ગરૂડ ઓપરેશન જય હિન્દ ઓપરેશન યુક્રેન ઓપરેશન ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે બાળકો માટે બાળ બજેટ (Child Budget) રજૂ કર્યું ? રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP