ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે? ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ લોકસભા ના સભાપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મિનરવા મિલ્સ કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા 42માં બંધારણીય સુધારાની કઈ કલમ ગેરબંધારણીય જાહેર કરવામાં આવી ? 46 42 44 55 46 42 44 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો ? ઈ.સ.1955 ઈ.સ.1958 ઈ.સ.1956 ઈ.સ.1957 ઈ.સ.1955 ઈ.સ.1958 ઈ.સ.1956 ઈ.સ.1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ એક સાથે મંજૂર કરે છે ? 10 દિવસ 14 દિવસ 7 દિવસ 15 દિવસ 10 દિવસ 14 દિવસ 7 દિવસ 15 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હતી ? હંસા મહેતા કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ સરદાર પટેલ હંસા મહેતા કનૈયાલાલ મુનશી રવિશંકર મહારાજ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP