Gujarat Police Constable Practice MCQ Part - 4
‘રાઇનો પર્વત’ કૃતિના સર્જકનું નામ જણાવો.

રમણભાઇ નિલકંઠ
બ.ક.ઠાકોર
બાલાશંકર કંથારીયા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ?

જવાહરલાલ નહેરુ
ડો.રાજેન્દ્ર પ્રસાદ
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
B નો ભાઇ A છે, D નો પિતા C છે, B ની માતા E છે, તેમજ A અને D ભાઇઓ છે તો E નો C સાથે શું સંબંધ છે ?

પત્નિ
સાળી
બહેન
ભત્રીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP