Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતામાં સ્વબચાવનો અધિકાર કઇ કલમ સુધી છે ? 109 થી 116 96 થી 106 86 થી 96 106 થી 113 109 થી 116 96 થી 106 86 થી 96 106 થી 113 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પોલિયો ક્યા વાયરસને લીધે થાય છે ? મેલાઇટીસ સાર્ટ્બાઇલસ નેસલાઇટીસ ડર્માઇટીસ મેલાઇટીસ સાર્ટ્બાઇલસ નેસલાઇટીસ ડર્માઇટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? રશિયા USA ભારત ઈંગ્લેન્ડ રશિયા USA ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 શરીરમાં કયું અવયવ લોહી શુધ્ધ કરે છે ? કિડની હૃદય ફેફસા જઠર કિડની હૃદય ફેફસા જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામંથી કયું ગુજરાતનું તાપવિદ્યુત મથક નથી ? પાનમ વણાકબોરી ધુવારણ ઉકાઈ પાનમ વણાકબોરી ધુવારણ ઉકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC-1860 મુજબ ગુનાહિત અપ-પ્રવેશની વ્યાખ્યા બદલ કેટલી શિક્ષા આપવામાં આવી છે ? પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને પાંચ માસ સુધીની કેદ અથવા રૂા. 1500સુધીનો દંડ અથવા બંને છ માસ સુધીની કેદ અથવા રૂા. 2000 સુધીનો દંડ અથવા બંને ચાર માસ સુધીની કેદ અથવા રૂા. 1000 સુધીનો દંડ અથવા બંને ત્રણ માસ સુધીની કેદ અથવા રૂા. 500 સુધીનો દંડ અથવા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP