Gujarat Police Constable Practice MCQ Part - 4 કેદની સજા વધુમાં વધુ કેટલી હોઇ શકે ? 25 વર્ષ 19 વર્ષ 14 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 19 વર્ષ 14 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મોહસ્કેલનો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ? પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા પ્રવાહી સ્નિગ્ધતા ખનિજની સ્થિતિસ્થાપકતા પદાર્થની તેજસ્વીતા ખનિજોની કઠિનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બેરન જ્વાળામુખી ક્યા આવેલો છે ? મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત આંદામાન નિકોબાર મહારાષ્ટ્ર હરિયાણા ગુજરાત આંદામાન નિકોબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કલમ 379માં શેનો ઉલ્લેખ કઇ કલમમાં છે ? ચોરીની વ્યાખ્યા ચોરીની સજા બળાત્કારની વ્યાખ્યા બળાત્કારની સજા ચોરીની વ્યાખ્યા ચોરીની સજા બળાત્કારની વ્યાખ્યા બળાત્કારની સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નિગૃહણીય ગુનો (Cognizable Offence) એટલે... જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. દીવાની ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના જે ગુનામાં પોલીસ વગર વોરંટ ધરપકડ કરી શકે તે. દીવાની ગુના જે ગુનામાં પોલીસ વોરંટ હોય તો જ ધરપકડ કરી શકે તે. ગંભીર પ્રકારના ગુના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP