Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 348 379 364 315 348 379 364 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 304 (બી)માં શેની વ્યાખ્યા આપવામાં આવી છે ? બેદરકારીથી મૃત્યુ આપેલ તમામ ખૂન દહેજ મૃત્યુ બેદરકારીથી મૃત્યુ આપેલ તમામ ખૂન દહેજ મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 NID સંસ્થા ક્યાં આવેલી છે ? ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ગાંધીનગર અમદાવાદ આણંદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શો છે ? જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો આપેલ તમામ હુલ્લડ કે બખેડો અટકાવવો જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો આપેલ તમામ હુલ્લડ કે બખેડો અટકાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યા બને છે ? સ્નાયુ આંતરડા યકૃત સ્વાદુપિંડ સ્નાયુ આંતરડા યકૃત સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP