Gujarat Police Constable Practice MCQ Part - 4
ગેરકાયદેસર કેદ કેવા પ્રકારનો ગુનો છે ?

આપેલ તમામ
ગંભીર પ્રકારનો ગુનો છે.
બિનજામીન પાત્ર ગુનો છે.
હળવા પ્રકારનો ગુનો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
અહમદશાહે સાબરમતીની જેમ હાથમતી નદીના કિનારે ક્યુ નગર વસાવ્યું હતું ?

રંજનગર
વિદ્યાનગર
અહમદનગર
આનંદનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી
આપેલ તમામ
પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી.
અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
પરિણીત સ્ત્રી સાથે ક્રૂરતા આચરવા માટેના ગુનાના સંંબંધમાં, તેણીના પતિ કે સાસરિયાનો...

આપેલ તમામ
આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય
આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ
આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP