Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી ?

ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
ઓરિસ્સા
ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સમવાયીતંત્રનો વિચાર ક્યાંથી લેવાયેલ છે ?

ભારત સરકાર અધિનિયમ 1935
કેનેડા
જર્મની
આયર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ?

સંસદ
રાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ
સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP