Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી ક્યું લીપ વર્ષ છે ? 1300 1900 2000 1100 1300 1900 2000 1100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ફોજદારી કાર્યરીતિ અધિનિયમ - 1973ની કલમ 328 થી 339 કઈ બાબત સાથે સંકળાયેલી છે? પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે અસ્થિર મગજના આરોપી સંદર્ભે આપેલ પૈકી એક પણ નહીં જામીન અરજી સંદર્ભે પબ્લિક પ્રોસિક્યુટર સંદર્ભે અસ્થિર મગજના આરોપી સંદર્ભે આપેલ પૈકી એક પણ નહીં જામીન અરજી સંદર્ભે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં વલસાડ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કઈ બચાવપ્રયુક્તિમાં પુરુષોને આકર્ષવા અતિશય ફેશન કરનારી સ્ત્રી પુરુષોની નજરની ફરિયાદ કરે છે ? યૌકિતકરણ પ્રક્ષેપણ દમન વિરુદ્ધ પ્રતિક્રિયા યૌકિતકરણ પ્રક્ષેપણ દમન વિરુદ્ધ પ્રતિક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મુત્યુદંડ માફ કરવાની સતા કોની છે ? રાષ્ટ્રપતિ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંસદ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રિમકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંસદ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યા બને છે ? સ્વાદુપિંડ યકૃત આંતરડા સ્નાયુ સ્વાદુપિંડ યકૃત આંતરડા સ્નાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP