સામાન્ય વિજ્ઞાન (General Science) ઉપગ્રહને તેની ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવા માટે તેની લઘુત્તમ ઝડપ કેટલી હોવી જરૂરી છે ? 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC 8 KM/SEC 17 KM/SEC 5 KM/SEC 12 KM/SEC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફનું ગલનબિંદુ કેટલું છે ? 100° સે. 80° સે. 0° સે. 10° સે. 100° સે. 80° સે. 0° સે. 10° સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? A D B C A D B C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? ઓડોમીટર સિસ્મોગ્રાફ બેરોમીટર સ્પીડોમીટર ઓડોમીટર સિસ્મોગ્રાફ બેરોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ કયો છે ? અમેરિકા જર્મની બ્રિટન રશિયા અમેરિકા જર્મની બ્રિટન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્યપદાર્થ અને ભેળસેળ માટેના પદાર્થોની સાચી જોડ દર્શાવો.1) માવો 2) કોફી પાવડર 3) ક્રીમ 4) આઇસ્ક્રીમ અ. જીલેટીન બ. ચીકોરી પાવડરક. સ્ટાર્ચ ડ. ઈથાઈલ એસીટેટ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP