સામાન્ય વિજ્ઞાન (General Science) વિષુવવૃતીય કક્ષાએ ભ્રમણ કરતાં ઉપગ્રહોને આશરે કેટલી ઉંચાઈએ સ્થિર જોવા મળે છે ? 24000KM 39000KM 29000KM 35000KM 24000KM 39000KM 29000KM 35000KM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? પ્રોટીન કેલ્શિયમ વિટામીન સી વિટામીન એ પ્રોટીન કેલ્શિયમ વિટામીન સી વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્ર ધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ પિત્તળ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? મીઠું તાંબુ બરફ નવસાર મીઠું તાંબુ બરફ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે. પપૈયું સોયાબીન લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ પપૈયું સોયાબીન લીલા પાંદડાવાળા શાકભાજી માછલીના યકૃતનું તેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP