Gujarat Police Constable Practice MCQ Part - 4 કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય ? 12 દિવસ 15 દિવસ 18 દિવસ 20 દિવસ 12 દિવસ 15 દિવસ 18 દિવસ 20 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કોપી રાઈટ’ નો વિષય ક્યા મંત્રાલયને આધિન છે ? વિધિ અને ન્યાય મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંશાધન વિકાસ મંત્રાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય વિધિ અને ન્યાય મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંશાધન વિકાસ મંત્રાલય સૂચના અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? અનું.12 અનું.16 અનું.14 અનું.18 અનું.12 અનું.16 અનું.14 અનું.18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગાંધીજીએ કઇ લડતને ધર્મયુધ્ધ નામ આપ્યું હતું ? ચંપારણ સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ અમદાવાદ મિલ સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જે વ્યકિતને હવાલો સોંપવામાં આવ્યો હોય તો તેને બદદાનતથી તે માલમત્તા ખોલી નાંખે તો તેને IPC - 1860 ની કઇ કલમ લાગુ પડે છે ? 462 461 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 462 461 આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના કેટલા સભ્યો દર બે વર્ષ નિવૃત્ત થાય છે ? 2/4 1/3 1/4 2/3 2/4 1/3 1/4 2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP