Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 74 77 81 86 74 77 81 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના કિલ્લાઓ અને તેમના સ્થળને યોગ્ય રીતે ગોઠવો. (1) લખોટા ફોર્ટ (2) ઉપર કોટ ફોર્ટ (3) તારંગા ફોર્ટ (4) ઓલ્ડ ફોર્ટ (A) સુરત (B) મહેસાણા (C) જૂનાગઢ (D) જામનગર 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D 3-A, 2-B, 1-C, 4-D 1-A, 4-B, 3-C, 2-D 2-A, 1-B, 4-C, 3-D 4-A, 3-B, 2-C, 1-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે ? ભૌયણી ઝાંઝરકા વ્યારા મહુડી ભૌયણી ઝાંઝરકા વ્યારા મહુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 'ખોડિયાર બંધ’ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? નર્મદા ભોગાવો શેત્રુંજી ભાદર નર્મદા ભોગાવો શેત્રુંજી ભાદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અજંતા-ઇલોરાની ગુફાઓની મુલાકાત લેનાર એવા વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ કોણ છે ? માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ ઝેક મા સ્ટીવ જોબ્સ માર્ક ઝુકરબર્ગ જેફ બેઝોસ ઝેક મા સ્ટીવ જોબ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બનાસ નદીનું ઉદ્ભવસ્થાન ક્યાં છે ? હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP