Gujarat Police Constable Practice MCQ Part - 4 પાણીની ઘનતા સૌથી વધારે કયા તાપમાને હોય છે ? 0°C 212°C 4°C -237°C 0°C 212°C 4°C -237°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 મસાલાના શહેર તરીકે કયુ શહેર જાણીતું છે ? ઊંઝા નડિયાદ ખંભાત જગુદણ ઊંઝા નડિયાદ ખંભાત જગુદણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 2011ની વસતિ ગણતરી પ્રમાણે સૌથી ઓછું જાતિપ્રમાણ કયા રાજ્યમાં જોવા મળતું નથી ? સિક્કિમ આંધ્ર પ્રદેશ બિહાર હરિયાણા સિક્કિમ આંધ્ર પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC- 1860 મુજબ સાપરાધ મનુષ્યવધ કયારે ખૂન ન ગણાય ? શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આપેલ તમામ શરીર અને મિલકતના સ્વરક્ષણના બચાવને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આવેશની તીવ્રતામાં થયેલ મારામારીમાં થયેલ મૃત્યુ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટને લીધે વ્યકિત દ્વારા થયેલ મૃત્યુ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સી.આર.પી.સી.ની કલમ 125 હેઠળ ભરણપોષણ માટેનો હુકમ ફક્ત માતા-પિતા માટે થઈ શકે. ફક્ત સંતાનો માટે થઈ શકે ફક્ત પત્ની માટે થઈ શકે. તમામ માટે થઈ શકે ફક્ત માતા-પિતા માટે થઈ શકે. ફક્ત સંતાનો માટે થઈ શકે ફક્ત પત્ની માટે થઈ શકે. તમામ માટે થઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે ? 800 કિમી 1200 કિમી 2000 કિમી 1600 કિમી 800 કિમી 1200 કિમી 2000 કિમી 1600 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP