Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યુ છે ? રિપન કર્ઝન કેનિંગ લિટન રિપન કર્ઝન કેનિંગ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈલેક્ટ્રોનિક સર્કિટને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે, જેને ___ કહે છે. કંટ્રોલ યુનિટ ચિપ મધરબોર્ડ સીપીયુ કંટ્રોલ યુનિટ ચિપ મધરબોર્ડ સીપીયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગ્રામ પંચાયતના સદસ્ય ચુંટાવા માટે લધુત્તમ ઉંમર કેટલી જોઇએ ? 22 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 21 વર્ષ 22 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 21 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી ? ઓરિસ્સા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુન્હાહીત કાવતરા માટે નીચેનામાંથી કઈ જોગવાઈનો સમાવેશ થતો નથી ? ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. આપેલ તમામ ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ગેરકાનૂની સાધનો દ્વારા કરવામાં આવે છે. ગુન્હાહીત કાવતરાનો અમલ થવો જરૂરી છે. આપેલ તમામ ઓછામાં ઓછા બે વ્યક્તિ હોવા જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રડાર શબ્દ કોના માટે વપરાય છે ? પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે પ્રકાશના તરંગો વાપરી પદાર્થો શોધવા માટે રેડિયોના તરંગ દ્વારા પદાર્થોની હાજરી અને તેનું સ્થાન શોધવા માટે અવાજના તરંગો પરાવર્તિત કરાવી પદાર્થો શોધવા માટે વરસાદની શક્યતા ધરાવતા વાદળો શોધવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP