Gujarat Police Constable Practice MCQ Part - 2 32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય ? 256 ચોરસ મીટર 256 મીટર 64 મીટર 64 ચોરસ મીટર 256 ચોરસ મીટર 256 મીટર 64 મીટર 64 ચોરસ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 નીચેનામાંથી ક્યા વ્યૂહમાં ફોલ્ડર આઈકોન ઉપર ઈમેજ પણ પ્રદર્શિત થાય છે? ડિટેઈલ્સ લિસ્ટ થમ્બનેઈલ્સ ટાઈલ્સ ડિટેઈલ્સ લિસ્ટ થમ્બનેઈલ્સ ટાઈલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 "ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ના મળે ત્યાં સુધી માથા પર પાઘડી નહીં પહેરું ’’ – આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ અખો મહાકવિ પ્રેમાનંદ હેમચંદ્રાચાર્ય ભક્ત કવિ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 વાઇરસથી થતો રોગ કયો છે ? કમળો ન્યુમોનિયા મરડો ટાઇફૉઈડ કમળો ન્યુમોનિયા મરડો ટાઇફૉઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સોલારકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો સાદો અરીસો પ્લેનો-કોન્વેક્સ અરીસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે ? એક પણ નહીં વિધાનસભા બેઠકો:182 રાજ્યસભા બેઠકો: 11 લોકસભાની બેઠકો:26 એક પણ નહીં વિધાનસભા બેઠકો:182 રાજ્યસભા બેઠકો: 11 લોકસભાની બેઠકો:26 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP