સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3² × 3⁴ = 3? તો ? = ___ છે. 1 8 6 2 1 8 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રથમ દશ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય ? 55 5.5 6 27.5 55 5.5 6 27.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ? 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. 2 એ 4 નો અવયવી છે. 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ સહુથી નાની સંમેય સંખ્યા છે. 2 અને 8 નો ગુ.સા.અ. 16 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 1 10 100 1000 1 10 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 4 6 8 2 4 6 8 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 81225 42437 20164 32761 81225 42437 20164 32761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP