GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આપેલ શ્રેણીમાં 320 એ કેટલામું પદ હશે તે જણાવો.5, 8, 11, 14, ___, 320 104 મુ 64 મુ 105 મુ 106 મુ 104 મુ 64 મુ 105 મુ 106 મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કયા સ્થળે કરવામાં આવી ? નવસારી છોટાઉદેપુર ડાંગ નર્મદા નવસારી છોટાઉદેપુર ડાંગ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સિધ્ધપુર સ્થિત બિંદુ સરોવરમાં સ્નાન કરીને આ મહાનુભાવે માતાનું શ્રાધ્ધ કર્યું હતું. આ લોકમાન્યતાને કારણે લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે. દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા દયાનંદ સરસ્વતી ભગવાન પરશુરામ સિધ્ધરાજ જયસિંહ મુની દુર્વાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલ સ્વર-વ્યંજનો (ધ્વનિશ્રેણી) વિકલ્પમાંથી શોધો.આધ્યાત્મિક આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ આ + ધ્ + ય્ + આ + ત્ + મ્ + ઇ + ક્ + અ અ + અ + ધ્ + ય્ + અ + ત્ + મ્ + ઈ + ક્ +અ આ + ધ્ + ય્ + અ + અ + ત્ + અ + મ્ + ઈ + ક્ + અ અ + અ + ધ્ + અ + ય્ + આ + ત્ + મ્ + ઈ + ક્ + અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતમાં 'કિસાન ક્રેડિટ કાર્ડ' યોજના કયા વર્ષથી અમલમાં મુકવામાં આવી ? 1996 1998 1999 1993 1996 1998 1999 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:I, who ___ your friend, will guard your interests. are was am has are was am has ANSWER DOWNLOAD GUJARATI MCQ APP