સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત ડાયનેમિક્સ લિમિટેડનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ દહેરાદૂન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'કન્જક્ટિવાટિસ' કયાં માનવ અંગ સાથે સંબંધિત રોગ છે ? આંખ જીભ કાન નાક આંખ જીભ કાન નાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ? બે કર્ણકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે બે કર્ણકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ? રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ સિનકોના બાલટન રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ સિનકોના બાલટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ? ઝિર્કોનિયમ રેડિયમ પ્લુટોનિયમ ટાઈટેનિયમ ઝિર્કોનિયમ રેડિયમ પ્લુટોનિયમ ટાઈટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. આફલાટોક્સીન એસ્પરજીલસનાઈઝર પેનીસીલીયમ માઈક્રોટોક્સીન આફલાટોક્સીન એસ્પરજીલસનાઈઝર પેનીસીલીયમ માઈક્રોટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP