Gujarat Police Constable Practice MCQ Part - 4 હ્યુ-એન-ત્સાંગ ભારતમાં કયા સમય દરમિયાન હતા ? ઈ.સ. 645-729 ઈ.સ. 629-645 ઈ.સ. 729-645 ઈ.સ. 690-735 ઈ.સ. 645-729 ઈ.સ. 629-645 ઈ.સ. 729-645 ઈ.સ. 690-735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC 1860 મુજબ બદનક્ષીના ગુના અંગે ક્યું વિધાન સાચું નથી ? બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. બદનક્ષીનો આક્ષેપ નીશાનીઓ દ્વારા પણ હોઇ શકે. બદનક્ષીનો આક્ષેપ માત્ર લેખિત કે મૌખિક રીતે જ રજૂ થાય છે. સંબંધીત વ્યકિતની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ઈરાદો મારનાર વ્યક્તિ વિશે આક્ષેપ કરીને તેના કુટુંબીઓની લાગણી દુભાવવાને પણ બદનક્ષીના ગુનામાં સામેલ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે દર્શાવેલ કયા બે સ્થળો વચ્ચેનું અંતર સૌથી વધારે છે ? કંડલા થી સાપુતારા સાપુતારા થી દ્વારકા વલસાડ થી ભૂજ ભૂજ થી દ્વારકા કંડલા થી સાપુતારા સાપુતારા થી દ્વારકા વલસાડ થી ભૂજ ભૂજ થી દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે ? સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક બંધારણીય ઈલાજનો હક્ક શોષણ સામેનો હક્ક સ્વતંત્રતાનો હક્ક સમાનતાનો હક્ક બંધારણીય ઈલાજનો હક્ક શોષણ સામેનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવાના કાયદા મુજબ કેટલા વર્ષ જુનો દસ્તાવેજ માની લેવા બાબતે જોગવાઇ કલમ-90 માં છે ? 30 20 10 40 30 20 10 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ટીઅર - ગેસનું રાસાયણિક નામ શું છે ? આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન આપેલ પૈકી એક પણ નહીં સોડીયમ ન્યુક્લિઓટાઈડલ સિલ્વર બિટાટ્રાયોમાઈડ આલ્ફા ક્લોરોઅસિટોફિંનોન આપેલ પૈકી એક પણ નહીં સોડીયમ ન્યુક્લિઓટાઈડલ સિલ્વર બિટાટ્રાયોમાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP