Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ?

ડો. કૃષ્ણકાંત દેસાઈ
બોજેન્દ્રનાથ સીલ
ડૉ. રઈસ
અબ્રાહમ મેસ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
જો કોઈ મહિનાની શરૂઆત ગુરુવારે થાય તો તેના પછીના 14મા દિવસે કયો વાર આવશે ?

શનિવાર
બુધવાર
શુક્રવાર
ગુરૂવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP