Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ચોરી
ઠગાઈ
ઘરફોડી
સ્ત્રીમર્યાદાનો ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

હિમેટાઈટ
ખનીજ તેલ
ફ્લોરોસ્પાર
બોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
“અતિશય વસ્તી ભારતીય સમાજનાં મૂલ્યો અને ધોરણોને ખબર ન પડેએ રીતે હાનિ કરે છે.” આ કઈ સમસ્યાનો ભાગ છે ?

બીજીકક્ષા
પ્રગટ
પ્રથમકક્ષા
અપ્રગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP