Gujarat Police Constable Practice MCQ Part - 4
કાળુ અને રાજુ કઈ જાણીતી કૃતિના પાત્રો છે ?

ધમ્મર વલોણું
માનવીની ભવાઈ
વળામણાં
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. - 1860ની કઇ કલમ પ્રમાણે કોઇ વ્યકિતને જાહેર રસ્તા પર માણસોની જિંદગી જોખમમાં મૂકે તે રીતે વાહન ચલાવવાના અપરાધમાં સજા કરી શકાય ?

279
247
224
258

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP