Gujarat Police Constable Practice MCQ Part - 4 હિંદુ ધર્મના મૂળ ચાર ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? બદ્રીનાથ દ્વારાકા હરિદ્વાર રામેશ્વરમ્ બદ્રીનાથ દ્વારાકા હરિદ્વાર રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયો રોગ લોહિના રક્તકણો નાશ કરે છે ? મેલેરીયા કમળો થેલેસેમિયા ન્યુમોનિયા મેલેરીયા કમળો થેલેસેમિયા ન્યુમોનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ? જવાહરલાલ નહેરુ ડો.રાજેન્દ્ર પ્રસાદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ડો.રાજેન્દ્ર પ્રસાદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 બંધારણમાં લીધેલ વિવિધ સ્ત્રોતો બાબતે ક્યું ખોટું છે ? મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ મૂળ ફરજો - જાપાન બંધારણ સંશોધન પ્રક્રિયા-દક્ષિણ આફ્રિકા મૌલિક અધિકાર - અમેરિકા નિતિ નિર્દેશક તત્વો - આર્યલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ એડમિરલ જનરલ ફિલ્ડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે ? વજન વધે વજન યથાવત રહે વજન શૂન્ય થશે વજન ઘટે વજન વધે વજન યથાવત રહે વજન શૂન્ય થશે વજન ઘટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP