Talati Practice MCQ Part - 1 ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 અનુચ્છેદ 370 અનુચ્છેદ 352 અનુચ્છેદ 356 અનુચ્છેદ 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 (16.5 x 12)-36-24.8 = ?³ ÷ 2.5 6 7 8 12 6 7 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જીવન ભારતી કોનો નિબંધ છે ? વેણીભાઈ પુરોહિત કાકા કાલેલકર ચંદ્રકાન્ત બક્ષી સુરેશ દલાલ વેણીભાઈ પુરોહિત કાકા કાલેલકર ચંદ્રકાન્ત બક્ષી સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ? મૌર્ય કુષાણ ગુપ્ત શૃંગ મૌર્ય કુષાણ ગુપ્ત શૃંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નેટવર્કના દરેક ભાગને આપણે ક્યા નામથી ઓળખીએ છીએ ? LINE MODE NODE CODE LINE MODE NODE CODE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેમાંથી કયો વ્યંજન અઘોષ નથી ? સ્ ફ્ ક્ બ્ સ્ ફ્ ક્ બ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP