Gujarat Police Constable Practice MCQ Part - 4
આપણા બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?

સમાનતાનો હક્ક
શોષણ સામેનો હક્ક
બંધારણીય ઈલાજનો હક્ક
સ્વતંત્રતાનો હક્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કલમ 379માં શેનો ઉલ્લેખ કઇ કલમમાં છે ?

ચોરીની વ્યાખ્યા
બળાત્કારની સજા
ચોરીની સજા
બળાત્કારની વ્યાખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ?