Talati Practice MCQ Part - 1 કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત બોટાદ ભાવનગર અમરેલી સુરત બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :- દૂરથી ફેકવાનું સાધન. બૂમરેગ અસ્ત્ર શાસ્ત્ર ધનુષ્ય બૂમરેગ અસ્ત્ર શાસ્ત્ર ધનુષ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 માછલા પકડવાની જાળ બનાવવા નીચેનામાંથી કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? ટેફલોન પોલિથિન પોલિએસ્ટર પોલિએમાઈડ ટેફલોન પોલિથિન પોલિએસ્ટર પોલિએમાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 96 144 132 66 96 144 132 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે ? હ્ થ્ ષ્ શ્ હ્ થ્ ષ્ શ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 પક્ષ-પલટા વિરોધી સંબંધિત પ્રાવધાન કઈ અનુસૂચિમાં દર્શાવેલ છે ? 12 મી 8 મી 10 મી 11 મી 12 મી 8 મી 10 મી 11 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP