Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 3220 ના 830 એટલે 3220 ના કેટલા ટકા ? 75% 25% આપેલ પૈકી કોઈ નહીં 50% 75% 25% આપેલ પૈકી કોઈ નહીં 50% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કામિની કોકિલા કેલી કૂજન કરે, સાગરે ભાસતી ભવ્ય ભારતી. - છંદ ઓળખાવો. ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ચોપાઈ સવૈયા હરિગીત ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'શેર લોહી ચડવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો, ધનવાન થવું હાહાકાર મચી જવો પરાક્રમ કરવું આનંદિત થવું ધનવાન થવું હાહાકાર મચી જવો પરાક્રમ કરવું આનંદિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ડાઉ જોન્સ' શું છે ? શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District વણાકબોરી બંધ કયા જિલ્લામાં આવેલો છે ? ખેડા પંચમહાલ દાહોદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. પધારશે નેતા આપણા અવશ્ય પધારશે નેતા આપણા અવશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP