કમ્પ્યુટર (Computer) ફાઇનલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે ? એક પણ નહીં FTD સર્વર FTP સર્વર FPT સર્વર એક પણ નહીં FTD સર્વર FTP સર્વર FPT સર્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે ___ બફરનું કાર્ય કરે છે. રેમ આપેલ તમામ કેશ મેમરી રેમ આપેલ તમામ કેશ મેમરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું ઈનપુટ સાઘન નથી ? માઉસ સ્કેનર વેબ કેમ આમાંથી એક પણ નહિ માઉસ સ્કેનર વેબ કેમ આમાંથી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કી બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ? QWERT ASDFG ZXCV POIUY QWERT ASDFG ZXCV POIUY ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી Back Up કોને કહેવાય ? કોમ્પ્યુટર ડેટાનું મૂળભૂત એકમ સુરક્ષા માટેની ફાઈલની બે કે વધુ કોપીઓ રાખવી. મેગ્નેટીક ટેપ કે ડિસ્ક રાખવા માટેનું સાધન કોમ્પ્યુટરને સક્રિય કરવું કોમ્પ્યુટર ડેટાનું મૂળભૂત એકમ સુરક્ષા માટેની ફાઈલની બે કે વધુ કોપીઓ રાખવી. મેગ્નેટીક ટેપ કે ડિસ્ક રાખવા માટેનું સાધન કોમ્પ્યુટરને સક્રિય કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) લખાણના અક્ષરોને ( ઘાટા ) BOLD કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામા આવે છે ? CTRL + X CTRL + A CTRL + C CTRL + B CTRL + X CTRL + A CTRL + C CTRL + B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP