કમ્પ્યુટર (Computer) ડેટા એનાલિસિસ માટેનું પ્રચલિત ઓપન સોર્સ સોફ્ટવેર કયું છે ? PCI C++Language C Language R Language PCI C++Language C Language R Language ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ATM સ્વાઈપ મશીનમાં કયું કી બોર્ડ હોય છે ? એક પણ નહીં આલ્ફાન્યૂમેરિક ન્યુમેરિક પીનપેડ એક પણ નહીં આલ્ફાન્યૂમેરિક ન્યુમેરિક પીનપેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) હાઇ લેવલ ભાષાનું મશીન લેવલ ભાષામાં રૂપાંતર કોણ કરે છે ? એક પણ નહિ Printer Compiler Assemblers એક પણ નહિ Printer Compiler Assemblers ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે ? આટો સામેલ કરો ઓટો કરેકટ ઓટો ચેક ઓટો ઇન્સર્ટ આટો સામેલ કરો ઓટો કરેકટ ઓટો ચેક ઓટો ઇન્સર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) પ્રિન્ટીંગ માટે ટાઈપ સેટિંગ કરવા માટે કેટલા પેજ થશે તેવો અંદાજ કાઢવાની ગણતરીની પ્રક્રિયાને ___ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં એસ્ટીમેટિંગ કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ આપેલ પૈકી કોઈ નહીં એસ્ટીમેટિંગ કાસ્ટિંગ ઓફ કોસ્ટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્માર્ટફોન બીજા કયા નામે ઓળખાય છે ? પામટોપ નોટબુક PDA લેપટોપ પામટોપ નોટબુક PDA લેપટોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP