Talati Practice MCQ Part - 1 ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી પાઘડી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ નર્મદ પ્રેમાનંદ શામળ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 As he proved inefficient the company ___ him. Evicted Ejected Rejected Expelled Evicted Ejected Rejected Expelled ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘થર્મલ ફ્લાસ્ક’ની શોધ કોણે કરી ? જેમસ ડેવાર ચાર્લ્સ મેકીનટોસ પેલેગ્રીન ટેરી લોરેન્સ જેમસ ડેવાર ચાર્લ્સ મેકીનટોસ પેલેગ્રીન ટેરી લોરેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક ખેડૂતે સરકારી મંડળીમાંથી રૂ.8000 12%ના દરે 2 વર્ષ માટે વ્યાજે લીધા તો વ્યાજ શોધો. 9920 1925 9000 1920 9920 1925 9000 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ? 24 વર્ષ 26 વર્ષ 32 વર્ષ 33 વર્ષ 24 વર્ષ 26 વર્ષ 32 વર્ષ 33 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 41 38 40 39 41 38 40 39 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP