Talati Practice MCQ Part - 1
બાંગ્લાદેશના વડાપ્રધાન પદે ચૂંટાઈ આવનાર શ્રીમતી શેખ હસીનાના પક્ષનું નામ શું છે ?

બાંગ્લાદેશ આવામી લીગ
બાંગ્લાદેશ નેશનલ પાર્ટી
નેશનલ ફ્રન્ટ
બાંગ્લાદેશ જનતા પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'ચાંદામામા' કોનું તખલ્લુસ છે ?

પિતાંબર પટેલ
ચંન્દ્રવદન મહેતા
ધનશંકર ત્રિપાઠી
ધનવંત ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP