Talati Practice MCQ Part - 1
ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ?

શ્રી મહેદી નવાઝ જંગ
શ્રી માનસિંહજી રાણા
શ્રી કલ્યાણજી મહેતા
શ્રી નિત્યાનંદ કાનૂનગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ?

મહાશ્વેતા દેવી
મહાદેવી વર્મા
અમૃતા પ્રીતમ
આશાપુર્ણા દેવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP