Talati Practice MCQ Part - 1 વિશ્વ ચકલી દિવસ પ્રતિ વર્ષ ___ ના દિવસે ઉજવાય છે. 20 જાન્યુઆરી 20 માર્ચ 20 મે 20 એપ્રિલ 20 જાન્યુઆરી 20 માર્ચ 20 મે 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘જસજસયલગા’ બંધારણ ક્યા છંદનું છે ? હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'સીમાંકન અને સીમોલ્લંઘન' કોની કૃતિ છે ? જયંત પરીખ સિતાંશુ યશચંદ્ર કેશવ હર્ષદ ધ્રુવ હરીશંકર દવે જયંત પરીખ સિતાંશુ યશચંદ્ર કેશવ હર્ષદ ધ્રુવ હરીશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ? પાણી તળાવ ચ્હા હવા પાણી તળાવ ચ્હા હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અનુચ્છેદ 25 થી 28 માં કયા અધિકારની વાત કરાઈ છે ? શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો સ્વતંત્રતાનો અધિકાર સંસ્કૃતિ-શિક્ષા અધિકાર શોષણ વિરોધી અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો સ્વતંત્રતાનો અધિકાર સંસ્કૃતિ-શિક્ષા અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 આયુષ્યમાન ભારત યોજના બીજા કયા નામે ઓળખાય છે ? મોદી ક્યોર નમોકેર મોદીકેર નમો ક્યોર મોદી ક્યોર નમોકેર મોદીકેર નમો ક્યોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP