Talati Practice MCQ Part - 1
કપૂરે કોગળા કરવા - રૂઢીપ્રયોગનો અર્થ આપો.

આરતી કરવી
ધનનો હિસાબ માંડવો
ખૂબ વૈભવ માણવો
કપૂર પ્રગટાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
પ્રવાસી ભારતીય દિવસ કઈ તારીખે ઉજવાય છે ?

8 જાન્યુઆરી
9 જાન્યુઆરી
૪ જૂન
9 જૂલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
લીલાવતી જીવનકલા કોની કૃતિ છે ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP