કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજે રશિયાની નૌસેનાના 325મા નૌસેના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો ? INS શિવાલિક INS શાર્દુલ INS તબર INS ઐરાવત INS શિવાલિક INS શાર્દુલ INS તબર INS ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC)એ ક્યા દેશ/દેશોમાં ‘ખાદી’ બ્રાન્ડની ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ કરાવ્યો ? મેક્સિકો UAE આપેલ તમામ ભૂટાન મેક્સિકો UAE આપેલ તમામ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ICE Sat-2 કયા દેશનો ઉપગ્રહ છે ? અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ આકાશ મિસાઈલના ઉત્પાદન માટે સંરક્ષણ મંત્રાલય સાથે 499 કરોડ રૂપિયાના કરાર કર્યા ? ભારત ડાયનામિક્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ મિશ્ર ધાતુ નિગમ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ભારત ડાયનામિક્સ ભારત ઈલેક્ટ્રોનિક્સ મિશ્ર ધાતુ નિગમ હિન્દુસ્તાન એરોનોટિક્સસ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) “ચાઈલ્ડ ટેક્સ ક્રેડિટ પ્રોગ્રામ' ક્યા દેશમાં ચાલુ કરવામાં આવેલો એક મુખ્ય કાર્યક્રમ છે ? ચીન અમેરિકા ઈઝરાયેલ બ્રિટન ચીન અમેરિકા ઈઝરાયેલ બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશમાં હીટ ડોમની સ્થિતિ જોવા મળી ? જાપાન કેનેડા નોર્વે રશિયા જાપાન કેનેડા નોર્વે રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP