Talati Practice MCQ Part - 1
‘શમણાં’ કોની કૃતિ છે ?

ર.વ.દેસાઈ
ત્રિભુવનદાસ લુહાર
ગૌરીશંકર જોષી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બૌધી સત્વ પદ્મ પાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે ?

બાઘ ગુફા
અજંતા ગુફા
ઉદયગિરિ ગુફા
ઈલોરા ગુફા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંધિ છોડો :– ન્યુનતા

નિઊ + ન્નતા
નિઉ + ન્તા
નિ + ઊનતા
ન્યુનઃ + તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મહુડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલ છે ?

વડોદરા
ગાંધીનગર
અમદાવાદ
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP