Talati Practice MCQ Part - 1 ત્રિપુરાની રાજભાષા કઈ છે ? સંસ્કૃતિ બંગાલી નાગા હિન્દી સંસ્કૃતિ બંગાલી નાગા હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ચાર વર્ષ પછી સોનલની ઉંમર આજથી 5 વર્ષ પૂર્વ રાધિકાની ઉંમરની બરાબર થશે. રાધિકા અને કોમલની વર્તમાન ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 3 : 2 છે અને કોમલની વર્તમાન ઉંમર 22 વર્ષ છે. સોનલની વર્તમાન ઉંમર શું હશે ? 26 વર્ષ 33 વર્ષ 24 વર્ષ 32 વર્ષ 26 વર્ષ 33 વર્ષ 24 વર્ષ 32 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાગર અને શશી કોની કૃતિ છે ? ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર કાન્ત ચુનીલાલ મડિયા મનુભાઈ પંચોળી ઈશ્વર પેટલીકર કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો. 35 15 25 20 35 15 25 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો. નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થ વિધ્યર્થ નિર્દેશાર્થ ક્રિયાતિપત્યર્થ આજ્ઞાર્થ વિધ્યર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 He put on a new shirt yesterday, ___ he ? hasn't didn't doesn't did hasn't didn't doesn't did ANSWER DOWNLOAD GUJARATI MCQ APP