Talati Practice MCQ Part - 1 સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ? નિરંજન ભગત મહાદેવ દેસાઈ રાજેન્દ્ર પ્રસાદ શિવકુમાર જોષી નિરંજન ભગત મહાદેવ દેસાઈ રાજેન્દ્ર પ્રસાદ શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અંતરાલ’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલા હિમાંશી શેલત રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રાજેન્દ્ર શુકલા હિમાંશી શેલત રાજેન્દ્ર શાહ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાપના અધ્યયનને શું કહેવાય છે ? એન્ટોમોલોજી ઓફીયોલોજી રેપ્ટોલોજી ફોઈકોલોજી એન્ટોમોલોજી ઓફીયોલોજી રેપ્ટોલોજી ફોઈકોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ? જયગોપાલ અબુલકલામ આઝાદ બ્રહ્મદત પટ્ટાભી સીતારમૈયા જયગોપાલ અબુલકલામ આઝાદ બ્રહ્મદત પટ્ટાભી સીતારમૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતમાં 73 મો બંધારણીય સુધારો ક્યા વર્ષથી અમલમાં મુકવામાં આવ્યો ? 1989 1994 1998 1992 1989 1994 1998 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઈનપુટ ડિવાઈસમાં થતો નથી ? સ્કેનર માઉસ પ્રિન્ટર કી-બોર્ડ સ્કેનર માઉસ પ્રિન્ટર કી-બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP