Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

શૃંગ
મૌર્ય
ગુપ્ત
કુષાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
યોગેશ એક બુક રૂ.75 માં વેચે છે તો તેને બુકની મૂ.કિ. જેટલા ટકા નફો થાય છે તો વસ્તુની મૂ.કિ. કેટલી ?

40
50
150
37.5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP