Talati Practice MCQ Part - 2 દરિયા કિનારે આવેલું રમણિય સ્થળ ડુમસ ક્યા જીલ્લામાં આવેલું છે ? ભરૂચ સુરત તાપી નવસારી ભરૂચ સુરત તાપી નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 Don’t ___ your time, otherwise you can’t progress in life. lose spoil start waste lose spoil start waste ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો. 147 149 150 148 147 149 150 148 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘ત ત જ ગા ગા' કયા છંદનું બંધારણ છે ? ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ભૂજંગી ઇન્દ્રવજ્રા ઉપેન્દ્રવજા ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 અલંકાર જણાવો : “દ્રોપદીનું વસ્ત્રહરણ કરતા દુઃશાસન જેમ એણે આખોય તાકો ઉકેલી નાખ્યો” રૂપક યમક અનન્વય ઉપમા રૂપક યમક અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેના પૈકી કયાં રાજાઓએ નામ અને ચિત્ર સાથે સિક્કાઓની શરૂઆત કરી હતી ? મૌર્ય બેક્ટેરિયન ગ્રીક કુષાણ ગુપ્ત મૌર્ય બેક્ટેરિયન ગ્રીક કુષાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP