કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં ગુજરાતની પ્રથમ ઑડિયોલોજી સ્પીસ લેગ્વેજ પેથોલોજી કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું ? વડોદરા સુરત અમદાવાદ રાજકોટ વડોદરા સુરત અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ સંસ્થામાં પરમ ગંગા નામક સુપરકમ્પ્યૂટર સ્થાપિત કરાયું ? IIT રુડકી IIT ગાંધીનગર IIT કાનપુર IIT ખડગપુર IIT રુડકી IIT ગાંધીનગર IIT કાનપુર IIT ખડગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ? આંધ્ર પ્રદેશ હરિયાણા દિલ્હી ચંદીગઢ આંધ્ર પ્રદેશ હરિયાણા દિલ્હી ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે 'સાયન્સ ઈનોવેશન હબ' લૉન્ચ કરવાની જાહેરાત કરી ? દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ગોવા દિલ્હી મહારાષ્ટ્ર લદાખ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) દુર્લભ રોગ દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 15 માર્ચ 28 માર્ચ 25 માર્ચ 1 માર્ચ 15 માર્ચ 28 માર્ચ 25 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુકેશન યુનિયન (ITU)નું પ્રાદેશિક કેન્દ્ર અને ઈનોવેશન સેન્ટર ક્યા સ્થપાયું ? નવી દિલ્હી પુણે બેંગલુરુ વારાણસી નવી દિલ્હી પુણે બેંગલુરુ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP